રાજકોટ

જુનીયર બાર એસોસીએશનમાં સંગઠન મંત્રી તરીકે અને રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે યુવા એડવોકેટ અજયસિંહ એલ. ચુડાસમા ની વરણી.

રાજકોટ

જુનીયર બાર એસોસીએશનની અને રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનની સાધારણ સભા મળેલ હતી જેમા રાજકોટના યુવા એડવોકેટ અજયસિંહ એલ. ચુડાસમા ની જુનીયર બાર એસોસીએશન માં સંગઠન મંત્રી તરીકે અને રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે

 

જેને સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ ની સંપૂર્ણ ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ તથા હાર્દિક અભિનંદન

 

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!