।। જય માતાજી || માં દુર્ગામાં નવરાત્રી મહોત્સવ २०२५ રેલનગર ગરબી મંડળ માં ની મમતા અને તમારૂ સપનું, એક સાથે ઉજવાશે. આપણાં રેલનગરના તમામ લોકોના સાથ-સહકારથી આયોજન એટલે ભક્તિમયનું ભકિતધામ નવરાત્રી મહોત્સવની ઉજવણી ચાલુ છે…પણ તમે નહી હોય ત્યાં સુધી તહેવાર અધુરો જ રહેશે… જાહેરાત માટે આજે જ સંપર્ક કરો… વિવેક એવન્યુ ૮૦ ફૂટ મેઈન રોડ, દિવાળીબેન સગપરીયા ચોક પાસે, સાધુ વાસવાણીકુંજ મેઈન રોડ, પેટ્રોલ પંપની બાજુમાં, રેલનગર, રાજકોટ. મુકેશભાઈ – મો.૯૪૨૬૬ ૬૯૬૯૯
આયોજક મુકેશ બાથવર & રાજુભાઈ સોલંકી મહેશ ભાઈ પરમાર પહેલીવાર વર્ષ રેલનગરમા માં દુર્ગા ગરબી મંડળ નું આયોજન કરવામાં આવ્યું છે બાળવોને ટ્રેનિંગ આપવામાં હેતલ બેન મોટવાણી હિરેલ બેન ડાંગર પરમાર હેતલ બા, શિવાજીનું હાલેરું મોગલરાશ, ભુવારસ, ખોડિયાર રાસ,મહાકાળી તાંડવ, રાધાકૃષ્ણ રાસ, મણિયારો રાસ, ખુબ સરસ ટર્નીંગ કરાવી ને બાળવોને તૈયાર કરી છે તો અપશવ આ રાસ જોવા માટે પધારવા વિનંતી કરે છે,







