નડિયાદમાં પ્રભાત સિનેમાની દિવાલ એકાએક થઈ ધરાશાયી
બજારની વચ્ચોવચ આવેલું પ્રભાત સિનેમા 80 વર્ષથી પણ વધુ જૂનું, આજે સવારે અચાનક દિવાલ તૂટી પડતા નીચે પાર્ક 2 ટુવ્હિલરને નુકસાન, દિવાલના હિસ્સા સહિત આખી પ્રભાત સિનેમાનું બાંધકામ ભારોભાર જર્જરિત, અહીં બે સમાજના મોટા ફળિયા છે અને સદનસીબે આ ઘટના કોઈ જાનહાનિ નહી, દિવાલનો હિસ્સો પડતા અવર-જવર બંધ થઈ ગઈ.