ભાડજ નજીક યુવકનો મૃતદેહ મળ્યો
અમદાવાદના ભાડજ નજીક યુવકનો મૃતદેહ મળ્યો, શીલજ કેનાલ પાસે ઝાડ પર મળ્યો મૃતદેહ, ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, બોડકદેવ પોલીસે યુવક વિશે તપાસ હાથ ધરી છે.