કુવાડવા નજીક ઓવર બ્રિઝ પાણી ભરાયા

રાજકોટ- અમદાવાદ હાઇવે પર ઓવરબ્રિજ પર પાણીનો નિકાલ ન હોવાથી પાણી ભરાયા, રાજકોટના કુવાડવા નજીક ઓવર બ્રિઝ પાણી ભરાયા છે. પાણી ભરાયા હોવાથી અકસ્માત પણ થયો છે.

Back to top button
error: Content is protected !!