ઉપલેટામાં ધોધમાર વરસાદ
રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. મજેઠી, લાઠ ભીમોરા, કુંઢેચમાં વરસાદ પડ્યો છે. મજેઠી-લાઠ વચ્ચે કોઝવે પર પાણી વહેતા થયા.