કડીના બુડાસણમાં મારામારી

કડીના બુડાસણમાં મારામારીમાં 1 ઘાયલ થયો છે.  ટુ-વ્હીલર ચલાવવા મુદ્દે મારામારી, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો, કડી પોલીસે 8 લોકો સામે નોંધી ફરિયાદ.

Back to top button
error: Content is protected !!