ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો
ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો, નકલી દસ્તાવેજોથી સરકારી જમીનના સનદનું કૌભાંડ, પૂર્વ તલાટી ધર્મેશ હાપલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ, તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલીયાની ધરપકડ, ધર્મેશ હાપલીયાની ધરપકડ કરી પૂછપરછ કરાઈ, અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે તપાસ શરૂ.