
Today Latest News Update : તમિલનાડુમાં તિરુવલ્લૂર રેલવે સ્ટેશન નજીક રવિવારે સવારે 5.30 વાગે ડીઝલ લઇ જઇ રહેલી એક માલગાડીના ચાર કોચમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ચારે બાજુ આગની જ્વાળા અને ધુમાડા ગોટા દેખાવા લાગ્યા હતા. માલ ગાડીમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બચાવ કર્મચારી પહોંચી બહુ મહેતને આગને કાબુમાં લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ દૂર્ઘટનામાં કોઇ જાન હાનિ થઇ નથી
https://x.com/AHindinews/status/1944232917753790874?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1944232917753790874%7Ctwgr%5E3b1f53aaf6b6d48125502ed36d79318672c5fb58%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujarati.indianexpress.com%2Fnews%2Ftoday-latest-live-news-update-in-gujarati-13-july-2025-tamil-nadu-fire-in-goods-train-as%2F404877%2F