*ગુજરાતમાં આવતીકાલે ‘ઑપરેશન શિલ્ડ’
ગુજરાતભરમાં આવતીકાલ તા. 29 મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે ગુરુવારના રોજ સાંજે 5:00 કલાકે દુશ્મન દેશ તરફથી થતા કોઇપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે.