Uncategorized

IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનનથી હરાવ્યું, ક્લાસેન-ટ્રેવિસની શાનદાર બેટિંગ

IPL 2025

સનરાઇઝર્સ હૈદરાબાદની 110 રને જીત

હેનરિક ક્લાસેનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ઝડપી અડધી સદી બાદ હર્ષ દુબે, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગાની બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદે આ મેચ 110 રનથી જીતી લીધી. ઉનડકટે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ લીધી. જ્યારે હર્ષે ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ લીધી. હેનરિક ક્લાસેનએ IPL 2025ની છેલ્લી મેચમાં વિસ્ફોટક સદી ફટકારી, ક્લાસેને માત્ર 37 બોલમાં તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો, IPLના ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી, ક્લાસેન 39 બોલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 105 રન બનાવી

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!