Uncategorized

કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે મતદાન

ગાંધીનગર

ગાંધીનગર: ગુજરાતની બે બેઠકો કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ છે. આ બંને બેઠકો પર 19મી જૂને મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!