સુરતના કામરેજમાં ગ્રામજનોનો વિરોધ
કામરેજના લાડવી ગ્રામજનોએ વિરોધ કર્યો, ગૌચરમાં મિલ રસ્તો બનાવી દેતા વિરોધ કર્યો, ગ્રામજનોએ ગૌચરમાં જઈ કર્યો વિરોધ, ગામમાં આવી રહેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા ગૌચરમાં માટી પુરાણ કરી રસ્તો બનાવવામાં આવ્યો હતો. સુડાના અધિકારીઓ ગૌચરમાં રસ્તા માટે મંજૂરી આપતા હોવાના આક્ષેપ, જેસીબી મશીન લાવી રસ્તો દૂર કરવામાં આવ્યો.