વિરમગામમાં ભાજપના ગઢમાં ગાબડું

અમદાવાદના વિરમગામમાં ભાજપના ગઢમાં ગાબડું, કોળી આગેવાનો સહિત 100 લોકો આપમા જોડાયા, AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કર્યું સ્વાગત, ખેડૂત અગ્રણી પીન્ટુ કોળી સમર્થકો સાથે આપમાં જોડાયા.

Back to top button
error: Content is protected !!