બોટાદમાં ટ્રાફિક સિગ્નલનો કરાયો પ્રારંભ
બોટાદમાં પ્રથમ ટ્રાફિક સિગ્નલનો કરાયો પ્રારંભ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઉદ્ઘાટન,પાળીયાદ રોડ પર વકીલ પેટ્રોલ પંપ સામે સિગ્નલ કાર્યરત, શહેરનાં અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ટ્રાફિક સિગ્નલ મૂકાશે, શહેરીજનોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા પોલીસની અપીલ.