દેશ

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી

દેશ

Union Cabinet Decisions: મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં 6 લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર 8,307 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે કુલ 9,814 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે મંત્રીમંડળમાં લેવાયેલા આ નિર્ણયો વિશે માહિતી આપી છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!