ગુજરાત
અમદાવાદમાં 133 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ:મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના, ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે
એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ

મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદના ગુજસેલ એરપોર્ટ પર વિમાન થયું ક્રેશ
મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન થયું ક્રેશ, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નહી, પેસેન્જર પ્લેન હોવાની આશંકા