રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન અને કાર્ય બદલ 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન અને કાર્ય બદલ 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ વિભૂષણ અને 57 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માનિત કર્યા હતા.