Uncategorized
બેંગ્લોરની મોટી જીત સાથે IPLની ફાઈનલમાં એન્ટ્રી*
બેંગ્લોરની મોટી જીત સાથે IPLની ફાઈનલમાં એન્ટ્રી*
*બેંગ્લોરની મોટી જીત સાથે IPLની ફાઈનલમાં એન્ટ્રી*
IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચમાં બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું, RCB 9 વર્ષ પછી IPLની ફાઈનલમાં પહોંચી, પંજાબની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ હતી, જવાબમાં RCBએ 10 ઓવર બાકી રહેતા બમ્પર જીત નોંધાવી