Executive Interview:- કાઠીયાવાડી tales
એક સંઘર્ષ લાગણીઓ તેમજ સંસ્કૃતિ થી ભરપૂર ફિલ્મ [કાઠીયાવાડી tales] એરીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત ત્રણ અલગ કથાઓનો સમૂહ થવા જઈ રહ્યું છે. જે તારીખ 30 મે 2025 ના રોજ ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે