
સારા અલી ખાન બોલિવુડની સુંદર અને હોટ અભિનેત્રીમાંથી એક છે. તે હંમેશા તેની સુંદરતાના કારણે ફેન્સના દિલ જીતી લે છે. સારા ફેશન બ્રાન્ડ એલિયટનો સિલિયા મીની ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સત્તાવાર વેબસાઇટ મુજબ તેની કિંમત $238 એટલે કે 20,374 રૂપિયા છે. સારાના ડ્રેસની સ્ટાઇલિશ ખૂબ જ સુંદર છે. સારા પોલિએસ્ટર બ્લુ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સારાએ બોડી ફિટિંગ ડ્રેસ પહેરીને તેના ફિગરને ફ્લોન્ટ કર્યું છે. અભિનેત્રી મીની ડ્રેસમાં સ્ટાઈલિશ અંદાજમાં કાતિલ પોઝ આપીને ફેન્સ દિલ ધાયલ કરી રહી છે.