રાજકોટ

સૌરાષ્ટ્ર મેળાનું અપડેટ / રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ મોટા સમાચાર, શું નહીં યોજાય? વાંચો કલેક્ટરનો આદેશ

સૌરાષ્ટ્ર મેળાનું અપડેટ

સૌરાષ્ટ્ર મેળાનું અપડેટ / રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ મોટા સમાચાર, શું નહીં યોજાય? વાંચો કલેક્ટરનો આદેશ

 

રાઇડ્સ સંચાલકોની માંગ હશે તે સરકારમાં મૂકવામાં આવશે . રાઇડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમો પાળવા પડશે. લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ છે.

રાજકોટ મેળામાં આ વર્ષે પણ રાઈડ્સ સંચાલકોએ સરકારના નિયમો પાળવા પડશે. ઐતિહાસિક લોકમેળાને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. સરકારની SOP મુજબ જ રાઈડ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે. સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. રાઇડ્સ સંચાલકોની માંગ હશે તે સરકારમાં મૂકવામાં આવશે . રાઇડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમો પાળવા પડશે. લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!