Entertainment
ન્યાય ની કલમ” ન્યુઝ પેપર તેમજ ન્યુઝ ચેનલ ના માલિક તંત્રી
મુસ્તાક બેલીમ" નો આજ રોજ જન્મ દિવસ
મુસ્તાક બેલીમ” નો આજ રોજ જન્મ દિવસ
રાજકોટ થી પ્રસિધ્ધ થતું “ન્યાય ની કલમ” ન્યુઝ પેપર તેમજ ન્યુઝ ચેનલ ના માલિક તંત્રી કે જે પત્રકાર જગત માં નાની પ્રસિધ્ધિ થી બોહળી નામના ધરાવનાર તેમજ અન્ય સામાજિક કર્યો સાથે સાંકળાયેલ “મુસ્તાક બેલીમ” નો આજ રોજ જન્મ દિવસ બેલીમ પરિવાર માં ખુશી નો માહોલ ભગવાન તેમને ખૂબ પ્રગતિ આપે ખૂબ કામયાબી આપે તેવી સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ પેપર તેમજ ન્યુઝ ચેનલ પરિવાર તરફ થી હાર્દિક શુભકામનાઓ.