*આવતીકાલે ગુજરાત સહિત સરહદી રાજ્યોમા થનારી મોકડ્રીલ મોકૂફ… વહીવટી કારણોસર નિર્ણય
*ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ મોકૂફ રખાઈ*
ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ અન્વયે આવતીકાલે યોજવામાં આવનાર મોકડ્રિલ વહીવટી કારણોસર મૂલતવી રાખવામાં આવી, મોકડ્રિલ માટેની નવી તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાશે