વડોદરા
।। સુસ્વાગતમ્ ।। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમવાર ગુજરાતની પુણ્યભૂમિ પર પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વડોદરા એરપોર્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
।। સુસ્વાગતમ્ ।।