
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા દાદાને પહેરાવ્યા અને ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના 200 કિલો ફૂલોના શણગારની સાથે ધરાવાયો 251 કિલો સુખડી, 300 ડઝન કેરી અને 100 કિલો જાંબુનો અન્નકૂટ સાથે સાથે સાંજે દાદાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવશે.