Uncategorized
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. 26 મેના રોજ કચ્છ જિલ્લામાં ₹105 કરોડના ખર્ચે બે મહત્ત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે…*
Gujrat Bhuj
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. 26 મેના રોજ કચ્છ જિલ્લામાં ₹105 કરોડના ખર્ચે બે મહત્ત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે...લાયજા-કોઠારા કોસ્ટલ હાઈવે તેમજ ભીંરડીયારી – ધોરડો ટેન્ટ સિટી રોડના લોકાર્પણથી પરિવહન અને મુસાફરી સુગમ બનશે, આ બંને પ્રોજેક્ટ્સ કચ્છના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે…*